એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.
સંતુલિત આહાર ખાવાથી
પુષ્કળ ફળો ખાવાથી
ઉકાળેલું પાણી પીવાથી
મચ્છરદાનીના ઉપયોગથી
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.
હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.