ટાઈફોઈડ ......દ્વારા થાય છે.

  • A

    રિકેટ્ટસીયા

  • B

    કલેમિડીયા

  • C

    સાલ્મોનેલા ટાયફી

  • D

    માયકોબેક્ટેરિયમ

Similar Questions

ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.

  • [NEET 2019]

ન્યુમોનિયાથી બચવા માટે.........

ન્યુમોનિયા રોગ માટે જવાબદાર રોગકારકનો આકાર કેવો છે ?

ટાઇફોઈડ વિશે સમજાવો. 

હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી.........