આકૃતિમાં દર્શાવેલ ખોપરી કયા સજીવની છે?
પુખ્ત ચિમ્પાન્ઝી
પુખ્ત આધુનિક માનવ
બાળ ચિમ્પાન્ઝી
રામાપિથેક્સ
નીચેનામાંથી કયું વિધાન માનવ અશ્મિની જાત માટે સાચું છે ?
નીચેના પ્રાઈમેટને તેમના ઉવિકાસના ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(i)$ ઓસ્ટ્રેલોપિથેસીન
$(ii)$ રામાપિથેક્સ
$(iii)$ હોમો હેબિલીસ
ક્યાંથી મળેલા અસ્થિઓ દર્શાવે છે કે માનવી જેવા પ્રાઈમેટ $4$ ફુટથી ઊંચા ન હતા પરંતુ સીધા ચાલતા હતા?
હોમો-હેબિલિસની મગજની ક્ષમતા કેટલી હતી?
માનવ ઉદ્દવિકાસનો સંપૂર્ણ અહેવાલ ઉદાહરણ સાથે વર્ણવો.