સાચું વિધાન પસંદ કરોઃ-
રામાપિથેક્સ અને ડ્રાયોપિથેક્સ $50$ મિલિયન વર્ષો પહેલાં અસ્તિત્વ ધરાવતાં હતાં
રામાપિથેક્સ માનવ જેવો હતો, જ્યારે ડ્રાયોપિથેક્સ વધારે એપ જેવો હતો
રામાપિથેક્સ એ એપ જેવો વધારે, જયારે ડ્રાયોપિથેક્સ એ વધારે માનવ જેવો હતો.
$A$ અને $B$ બંન્ને
સજીવોને તેમની મગજક્ષમતાને આધારે ચડતાક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
હોમીની ને તેમના મગજના સાચા કદ સાથે યોગ્ય રીતે જોડો
$(a)$ હોમો હેબિલિસ | $(i)$ $900\; \mathrm{cc}$ |
$(b)$ હોમો નીઅન્ડરથેલેન્સીસ | $(ii)$ $1350\; \mathrm{cc}$ |
$(c)$ હોમો ઈરેક્ટસ | $(iii)$ $650-800\; \mathrm{cc}$ |
$(d)$ હોમો સેપીઅન્સ | $(iv)$ $1400\; \mathrm{cc}$ |
સાચો વિકલ્પ પસંદ કરો.
$(a)\quad (b)\quad (c)\quad (d)$
$1891$માં જાવામાંથી શોધાયેલ અશ્મિઓ કોના હતા ?