આધુનિક માનવનો આદિ (પ્રાથમિક) પૂર્વજ છે.

  • A

    ડ્રાયોપિથેકસ

  • B

    ઓસ્ટ્રેલોપિથેકસ

  • C

    હોમો હેબિલિસ

  • D

    હોમો નિએન્ડરથલ

Similar Questions

ખેતીવાડી અને માનવ વસાહત આશરે કયારે શરૂ થયું હશે?

......... વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા.

વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિઓનાં ચિત્રો દોરવાની પ્રેક્ટિસ કરો. 

તેઓના પૂર્વજોમાંથી આધુનિક માનવ (હોમોસેપિયન્સ) ની ઉત્ક્રાંતિ માટે કયું વધુ અગત્યનું વલણ છે?

  • [AIPMT 2012]

માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોય

  • [NEET 2016]