હોમોઇરેકટ્સ અને નિએન્ડરથલ માનવના મગજનું કદ અનુક્રમે કેટલું હતું?
$900$ cc , $800$ cc
$900$ cc , $1400$ cc
$650$ cc , $800$ cc
$1400$ cc , $800$ cc
નીચેના પ્રાઈમેટને તેમના ઉવિકાસના ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(i)$ ઓસ્ટ્રેલોપિથેસીન
$(ii)$ રામાપિથેક્સ
$(iii)$ હોમો હેબિલીસ
સાચું વિધાન પસંદ કરોઃ-
નીચેનામાથી ક્યું ઈથોપિયા અને ટાન્ઝીનીઆમાથી શોધવામાં આવ્યા છે?
નીચેનામાંથી કયું વિધાન માનવ અશ્મિની જાત માટે સાચું છે ?
રામાપિથેક્સ, ઓસ્ટ્રેલોપિલેક્સ અને હોમો હેબિલિસમાં કોણ માંસભક્ષી ન હતા ?