નીચે ત્રીઅંગીનો પૂર્વજ આપેલ છે.
સ્ફિનોપ્સિડસ
નિટેલ્સ
સાયલોફાયટોન
ઝોસ્ટેરોફાયલમ
- તે ભૂમીનાં સરીસૃપો છે.
- તે ખૂબ મોટા કટાર જેવા દાંત ધરાવે છે.
જે જીવંત સ્વરૂપો અશ્મિરૂપ થયા છે તેની લાક્ષણિકતાઓ શું છે ?
જલીય જીવન સ્વરૂપો અશ્મિરૂપ બને છે ? જો હા તો તમે ક્યાં આવાં અશ્મિઓ જોયાં ?
ડાયનોસોર કયા સમયે પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા?
..........નાં કારણે દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક જાતિઓની ઉત્પત્તિ થતી જોવા મળે છે?