ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સમાં અનુકૂલી પ્રસરણ (Adaptive radiation) ના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    લેમૂર
  • B
    વરૂ
  • C
    પટ્ટાવાળુ કિડીખાઉ (Banded anteater)
  • D
    ઊડતી ખીસકોલી

Explore More

Similar Questions

$A$: પ્લાસેન્ટલ વરુ અને ટાસ્મેનિયન વરુ (માર્સુપિયલ) અભિસારી ઉત્ક્રાંતિ દર્શાવે છે.
$R$: માર્સુપિયલ્સની જેમ,વિશ્વના અન્ય ભાગોમાં પ્લાસેન્ટલ સસ્તન પ્રાણીઓ પણ અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે,જે વિવિધ પ્રકારના પ્લાસેન્ટલ સસ્તન પ્રાણીઓમાં વિકસે છે,જેમાંથી દરેક તેના અનુરૂપ માર્સુપિયલ જેવું જ દેખાય છે.

જ્યારે બે અલગ ઉદ્દવિકાસીય વંશાવળી ધરાવતી જાતિઓ એકબીજાને મળતી આવે છે,ત્યારે તે અનુકૂલનનું પરિણામ હોઈ શકે છે. આ ઘટનાને શું કહે છે?

કોઈ આપેલ ભૌગોલિક વિસ્તારમાં વિવિધ જાતિઓના ઉદવિકાસની પ્રક્રિયા એક બિંદુથી શરૂ થઈને અન્ય વિસ્તારોમાં ફેલાવાની પ્રક્રિયાને શું કહે છે?

વિવિધ જૈવ-ભૌગોલિક પુરાવાઓનું વર્ણન કરો.

કઈ ઘટનાને કારણે ઓસ્ટ્રેલિયાના કોથળીધારી સસ્તન પ્રાણીઓ અન્ય સસ્તન પ્રાણીઓની સ્પર્ધાના અભાવે જીવિત રહ્યા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo