તાસ્માનિયન ફિંગચાલઅને પ્લેસેન્ટલ શિયાળ સમાન દેખાય આ છે ના લીધે
રાસાયણિક ઉદવિકાસ
ડાયરજન્ટ ઉદવિકાસ
જૈવરાસાયણિક ઉદવિકાસ
કોનવરજન્ટ ઉદવિકાસ
જીવનના ઉદ્ભવ માટે શું જરૂરી છે?
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?
ડ્રાયોપિથેક્સ અને રામપિથેક્સ કેટલા વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા?
ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો :
ઉદ્દવિકાસીય રીતે સફળ થવા વિકૃતિઓ થવી જ જોઈએ (અથવા) અગત્યની વિકૃતિઓ .....માં જ થવી જોઈએ.