ઈગ્લેન્ડમાં કોઈ એક વિસ્તારના ફુદાનું અવલોકન કયા ઉદવિકાસનું સમર્થન કરતું હતું?

  • A

    પ્રાકૃતિક પસંદગી

  • B

    કેન્દ્રાભિસારી

  • C

    અપસારી

  • D

    રાસાયણિક

Similar Questions

પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?

  • [NEET 2020]

ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?

  • [NEET 2015]

અશ્મિઓની આયુ શેના દ્વારા નિર્ધારિત કરી શકાય?

ઉદ્યોગોનાં પ્રદૂષણ માટેનાં દર્શક તરીકે તે છે.

હેકેલના અવલોકનને આધારે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો કયા તબક્કા દરમિયાન સમાન હોય છે?