ક્યો ઉત્સેચ્ક $RNA$ પ્રાઈમરને દૂર કરે છે ?

  • A

    $DNA$ પોલિમરેઝ

  • B

    પ્રાઈમેઝ

  • C

    હેલીકેઝ

  • D

    ગાઈરેઝ

Similar Questions

બેક્ટરીયાને $^{15}N$ માંથી $^{14}N$ સંવર્ધન માધ્યમમાં કેટલા સમય સુધી સંવર્ધન કરી $DNA $નું નિષ્કર્ષણ કરતા તે સમાન માત્રામાં સંકરિીત $DNA$ અને હલકા $DNA$ નું બનેલું હશે ?

સુકોષકેન્દ્રીય કોષ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

સ્વયંજનનની ઉત્પતિ $\quad$ $\quad$ સ્વયંજનન ચીપિયાની સંખ્યા

આપેલામાંથી $DNA$ સ્વજનન દરમિયાન ઉત્પન્ન Replication fork ની સાચી આકૃતિ છે.

સ્વયંજનનની ઘટનામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓકસાઈડ ટ્રાયફોસ્ફેટ એ - ........

$DNA $ સ્વયંજનની દિશા........