ઉપરની આકૃતિમાં $'1'$ શું દર્શાવે છે ?

813-603

  • A

    પ્રેરક

  • B

    નિગ્રાહક

  • C

    નિયંત્રક જનીન

  • D

    $m-RNA$

Similar Questions

બધા જ સમયે લેક ઓપેરોનની અભિવ્યકિત અલ્પ પ્રમાણમાં થતી હોય છે. આ ઘટના પાછળનો તર્ક સમજાવી શકો છો ? 

લેક ઓપેરોનના બધા બંધારણીય જનીનના પ્રોટીન શેના માટે આવશ્યક છે ?

રિપ્રેસર દ્વારા લેક ઓપેરોનનાં નિયંત્રણને...... કહે છે.

$lac-$ ઓપેરોનમાં $y$ જનીનની અભિવ્યક્તિ કઈ છે?

આદિકોષકેન્દ્રીમાં ઉદાહરણ સહિત જનીન અભિવ્યક્તિનું નિયમન વર્ણવો.