કાર્યશીલ સંકીર્ણ જે બંધારણીય જનીન, પ્રમોટરજનીન, ઓપરેટર જનીન અને નિયંત્રક જનીનને સમાવિષ્ટ જનીનોના સમૂહ ધરાવે છે, તે.... દ્વારા શોધાયું હતું.

  • A

    બિડ્‌લ અને ટેટમ $(1958)$

  • B

    વોટ્‌સન અને ક્રિક $(1953)$

  • C

    જેકોબ અને મોનાડ $(1961)$

  • D

    બ્રિટેન અને ડેવિડસન $(1961)$

Similar Questions

લેક ઓપેરોનમાં “લેક” શેને માટે વપરાય છે?

  • [AIPMT 2003]

નીચેમાંથી કયો લેક ઓપેરોન બંધારણીય જનીન નથી ?

બંધારણીય જનીનનું કાર્ય ...... દ્વારા નિયંત્રણ પામે છે.

લેક ઓપેરોન શેનો ભાગ છે ?

નીચે લેક ઓપેરોનની આકૃતિમાં પ્રેરક કયો છે ?