$DNA$ ફિંગર પ્રિન્ટિંગમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે ?

  • A

    રેડીયોલેબલ $STR$ પ્રોબ

  • B

    રેડીયોલેબલ $VNTR.$

  • C

    રેડીયોલેબલ $SSR$ પ્રોબ

  • D

    એકપણ નહીં

Similar Questions

$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગના સિદ્ધાંતો વર્ણવો.

સેટેલાઈટ $DNA$ ને શેના આધારે વર્ગીકૃત કરવામાં આવેલ નથી ?

$DNA$ ફિંગરપ્રિટીંગમાં $DNA$ શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચેનો તફાવત ઓળખવાનું આવે છે, જે મને કહેવાય

  • [NEET 2021]

$DNA$ ફિંગરપ્રિન્ટીંગમાં હાઈબ્રીડાઈઝૂડ $DNA$ ખંડો શેનાં દ્વારા શોધાય છે ?

આપેલ આકૃતિને ઓળખો.