નીચેનામાંથી કયું ચરણ $DNA$ ફિંગર પ્રિન્ટ ધરાવતું નથી?
સધર્ન બ્લોટીંગ
જેલ ઈલેક્ટ્રોફોરેસીસ
રિસ્ટ્રીક્શન ઉત્સેચક દ્વારા વિઘટન
નધર્ન બ્લોટીંગ
તફાવત આપો : $\rm {VNTR}$ અને પ્રોબ
$DNA$ ફિંગર પ્રિન્ટીંગનાં વિવિધ ચરણોની સાચા ક્રમની ગોઠવણી કરો.
$(I)$ ઈલેકટ્રોફોરેસિસથી $DNA$ નાં ટૂકડાઓનું અલગીકરણ.
$(II)$ રેસ્ટ્રીકશન એન્ડોન્યૂક્લિીએઝથી $DNA$ નાં ટૂકડા કરવા.
$(III)$ રેડીયો લેબલ્ડ $VNTR$ પ્રોબથી હાઈબ્રિડાઈઝેશન.
$(IV)$ $DNA$ -નું અલગીકારણ
$(V)$ સંકરણ $DNA$ ટૂકડાઓને ઓટોરેડીયોગ્રાફી દ્વારા દ્રશ્યમાન કરવા.
$(VI)$ અલગ કરેલા $DNA$ નાં ટૂકડાઓને નાઈટ્રોસેલ્યુલોઝ કે નાયલોન કલા પર સ્થળાંતર.
$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગ માટેના તબક્કાઓ વિશે માહિતી આપો.
સેટેલાઈટ DNA ......માં ઉપયોગી છે.
$PCR$ અને રિસ્ટ્રક્શન ટુકડા લંબાઈ પોલીમોર્ફિઝમ એ............. માટેની પદ્ધતિ છે.