ખોટું વિધાન પસંદ કરો.

  • A
    એક કોષમાંથી પ્રાપ્ત થયેલું $DNA$ એ $DNA$ ફિંગરપ્રિન્ટ પૃથ્થકરણ કરવા માટે પૂરતું હોય છે.
  • B
    $DNA$ ફિંગરપ્રિન્ટિંગનો બહોળો ઉપયોગ વસ્તી તથા જનીનિક વિવિધતાનાં નિર્ધારણ માટે કરી શકાય છે.
  • C
    સેટેલાઈટ $DNA$ ની શ્રેણી સાથે $VNTR$ સંકળાયેલું છે તેને માઈક્રોસેટેલાઈટ કહે છે.
  • D
    મોનોઝાયગોટિક ટ્વિન્સ સિવાય,$DNA$ ફિંગરપ્રિન્ટ વસ્તીમાં દરેક વ્યક્તિ માટે અનન્ય હોય છે.

Explore More

Similar Questions

$DNA$ ફિંગરપ્રિન્ટિંગનો આધાર ............. છે.

$DNA$ ફિંગરપ્રિન્ટિંગની તકનીકમાં,$DNA$ ના પાચન (digestion) પછી શું કરવામાં આવે છે?

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ તકનીક સૌપ્રથમ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી?

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ શેના માટે ખૂબ જ ઉપયોગી છે?

$DNA$ ફિંગરપ્રિન્ટિંગના નીચેના પગલાંને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$A$. $DNA$ નું અલગીકરણ અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા તેનું પાચન.
$B$. લેબલ કરેલ $VNTR$ પ્રોબનો ઉપયોગ કરીને હાઇબ્રિડાઇઝેશન.
$C$. અલગ થયેલા $DNA$ ટુકડાઓનું સિન્થેટિક મેમ્બ્રેન પર સ્થાનાંતરણ.
$D$. ઓટોરેડિયોગ્રાફી દ્વારા હાઇબ્રિડાઇઝ્ડ $DNA$ ટુકડાઓની શોધ.
$E$. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા $DNA$ ટુકડાઓનું અલગીકરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo