સરેરાશ જનીન કેટલા બેઈઝ ધરાવે છે ?

  • A

    $3164$

  • B

    $3000$

  • C

    $2000$

  • D

    $3$ બિલિયન

Similar Questions

પ્રથમ રંગસુત્ર કેટલા જનીનો ધરાવે છે ?

હ્યુમન જીનોમના અનુક્રમ માટે વપરાતી પદ્ધતિઓનું વર્ણન કરો.

હ્યુમન જીનોમ પ્રોજેકટની શરૂઆત ક્યારે થઈ ?

રંગસુત્ર $1$ નો અનુક્રમ કયારે પુર્ણ થયો ?

$SNP$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.