$HGP$ માં યજમાન તરીકે શાનો ઉપયોગ થયો ?

  • A

    બેક્ટેરીયા

  • B

    યીસ્ટ

  • C

    વનસ્પતિ કોષ

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

$Y$ રંગસુત્ર કેટલા જનીનો ધરાવે છે ?

આપેલામાંથી કયું વિધાન હ્યુમન જીનોમનું વિશિષ્ટ લક્ષણ નથી.

નીચેના પૂર્ણ નામ આપો : 

$1.$ $\rm {HGP}$

$2.$ $\rm {ESTs}$

$3.$ $\rm {SA}$

$4.$ $\rm {BAC}$

$DNA$ અનુક્રમણ પદ્વતિ કયાં વેજ્ઞાનિક દ્વારા આવી ?

$HGP$ કેટલા વર્ષનો પ્રોજેકટ હતો ?