$HGP$ ની કાર્યપ્રણાલીમાં વાહક તરીકે શેનો ઉપયોગ થયો ?
$BAC$
$YAC$
$YAB$
$A$ અને $B$ બંને
$HGP$ માટેની કાર્યપ્રણાલી વિશે સમજાવો.
તમારા સહાધ્યાયીઓ સાથે ચર્ચા કરો કે કેવી રીતે હ્યુમન જીનોમના અનુક્રમણથી જુદી જુદી જનીનિક અનિયમિતતાઓના ઉપચાર માટેની નવી દિશા ખૂલી છે ?
અભિવ્યક્ત (પ્રદર્શિત) શ્રેણી (શૃંખલા) લેબલ $(ESTs)$ એ સંબંધિત
જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન–કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારિત કરવાનો અભિગમ એટલે .........
હવે કુલ જીનોમના અનુક્રમ મેળવવા દિવસે દિવસે ઓછા ખર્ચાળ થતાં જાય છે. થોડા જ સમયમાં સામાન્ય માણસ માટે પણ તેના જીનોમના અનુક્રમ મેળવવા સરળ થઈ શકશે. તમારા મત પ્રમાણે આ વિકાસના લાભ-ગેરલાભ કયા હોઈ શકે ?