$EST$ શું છે ?

  • A

    $DNA$ સ્વરૂપે અભિવ્યકત થતા જનીન

  • B

    $RNA$ સ્વરૂપે અભિવ્યકત થતા જનીન

  • C

    $DNA$ સ્વરૂપે અભિવ્યકત થતા એકઝોન

  • D

    $RNA$ સ્વરૂપે અભિવ્યકત થતા ઈન્ટ્રોન

Similar Questions

$DNA$ અનુક્રમણ પદ્વતિ કયાં વેજ્ઞાનિક દ્વારા આવી ?

માનવમાં પ્રથમ રંગસૂત્ર............. સૌથી વધુ જનીન ધરાવે છે, જ્યારે $Y$ રંગસૂત્ર માત્ર........... સૌથી ઓછા જનીન ધરાવે

નીચે આપેલ $HGP$નો લક્ષ્યાંક નથી.

આપેલામાંથી કયું વિધાન હ્યુમન જીનોમનું વિશિષ્ટ લક્ષણ નથી.

સરેરાશ જનીન કેટલા બેઈઝ ધરાવે છે ?