કલ્પનાં ચાવલાનાં જીનોમ માં જનીનોની સંખ્યા આશરે કેટલી હતી?
$40,000$
$30,000$
$80,000$
$100,000$
હ્યુમન જીનોમ માટે અસંગત વિધાન પસંદ કરો.
$HGP$ મેગા પ્રોજેક્ટ ગણાય છે. કેમ ?
મનુષ્યના જીનોમના અનુક્રમની તપાસ માટે કયો પ્રોજેકટ શરૂ કરાયો હતો ?
માનવમાં પ્રથમ રંગસૂત્ર............. સૌથી વધુ જનીન ધરાવે છે, જ્યારે $Y$ રંગસૂત્ર માત્ર........... સૌથી ઓછા જનીન ધરાવે
હ્યુમન જીનોમ પ્રોજેકટની શરૂઆત ક્યારે થઈ ?