જો $E.coli$ ને ગ્યુકોઝ અને લેક્ટોઝ બંને કાર્બન સ્ત્રોવવાળા એક જ સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવામાં આવે તો તેનો લેક ઓપેરોન કયારે switch on સ્થિતિમાં હશે ?
ગ્યુકોઝની હાજરીમાં
લેક્ટોઝની હાજરીમાં
ગ્લુકોઝ સંપૂર્ણ ઉપયોગ પછી
લેક્ટોઝના સંપૂર્ણ ઉપયોગ પછી
$E.coli$ ના લેક ઓપેરોનમાં જનીન અભિવ્યકિત કયા સ્તરે નિયંત્રિત થાય છે?
બંધારણીય જનીનનું કાર્ય ...... દ્વારા નિયંત્રણ પામે છે.
લેકઓપેરોનની સ્પષ્ટ માહિતી કોણે આપી હતી ?
જનીનો જે પ્રત્યાંકનને શરૂ કરવા અથવા બંધ કરવામાં સંકળાયેલા છે. તે રચનાત્મક જનીનોના સેટને ....... કહે છે.
કાર્યશીલ સંકીર્ણ જે બંધારણીય જનીન, પ્રમોટરજનીન, ઓપરેટર જનીન અને નિયંત્રક જનીનને સમાવિષ્ટ જનીનોના સમૂહ ધરાવે છે, તે.... દ્વારા શોધાયું હતું.