લેકઓપેરોનની સ્પષ્ટ માહિતી કોણે આપી હતી ?
મેસેલસન અને સ્ટાલ
ફ્રાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ
એલિક જેફિયસ
ગેમોવ
લેક ઓપેરોનના બધા બંધારણીય જનીનના પ્રોટીન શેના માટે આવશ્યક છે ?
લેક ઓપરેનમાં રચનાત્મક જનીનની સાચી શૃંખલા :-
લેક ઓપેરોન એટલે શું ? તેની પ્રક્રિયા દર્શાવો.
જનીન અભિવ્યકિતનું નિયંત્રણ ક્યા સ્તરે થાય છે ?
લેક ઓપેરોનની switch on સ્થિતિ માટે પ્રેરક કોની સાથે જોડાય છે ?