પ્રારંભિક $t-RNA$ કયા પ્રતિસંકેતો ધરાવે છે ?

  • A

    $AUG$

  • B

    $GUG$

  • C

    $CUA$

  • D

    $UAC$

Similar Questions

એક બેઈઝ ની વિકૃતિ જનીનમાં હંમેશાં કાર્યમાં વધારો કે ઘટાડો નહિ દર્શાવે. તમને આ વિધાન યોગ્ય લાગે છે ? તમારા જવાબને વ્યાખ્યાયિત કરો.

યોગ્ય જોડકાં જોડા:

Column -$I$

Column -$II$

$(A)$ $AUG$

$(1)$ ફિનાઈલ એલેનીન

$(B)$ $UAA$

$(2)$ મિથીઓનીન

$(C)$ $UUU$

$(3)$ ટ્રીપ્ટોફેન

$(D)$ $UGG$

$(4)$ સમામિ

અસંગત વિકલ્પ પસંદ કરો.

પ્રતિસંકેતો એટલે...

એમિનો એસિડ સ્વીકાર્ય છેડો શેમા જોવા મળે છે ?