નિશ્ચિત બેઈઝના જોડાણવાળા $RNA$ અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કોણે કરી હતી ?
જર્યોજ ગેમોવ
માર્શલ નિરેનબર્ગ
હરગોબિંદ ખોરાના
વોટસન
સમાપ્તિ સંકેત કયો છે?
જો $ DNA$ સંકેતો હોય $ATGATGATG$ અને સાયટોસીન બેઈઝ નો ઉમેરો શરૂઆતમાં થાય તો નીચેનામાંથી કયું પરિણામ મળશે?
જનીન સંકેતનું વિખંડન ...... ના લીધે છે.
વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત સાર્વત્રિક છે.
અર્થહીન સંકેતનું કાર્ય -