કયા સંકેતો શૃંખલાની સમાપ્તિ કરે છે ?

  • [AIPMT 1997]
  • A

    $TAG, TAA, TGA$

  • B

    $GAT, AAT, AGT$

  • C

    $AGT, TAG, UGA$

  • D

    $UAA, UAG, UGA$

Similar Questions

નીચેનામાંથી કયો દ્વાવ્ય $RNA$ છે ?

આપેલામાંથી કયા જનીન સંકેતના ગુણધર્મો છે.

કયા એમિનોએસિડનું સંકેતન માત્ર એક જ જનીન સંકેત દ્વારા થાય છે ?

 જયોર્જ ગેમોવ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

$tRNA$ પર પ્રતિસંકેત $CCG$ હોય તો આ $tRNA$ કયાં એમિનો એસિડ સાથે જોડાય ?