કયા અનુક્રમો $RNA$ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી ?
પ્રમોટર
સમાપક
નિયામક
આપેલ તમામ
આપેલામાંથી ક્યું એ $t-RNA$ અને $snRNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે?
સાંકેતિક ક્રમ (અભિવ્યકત અનુમ) માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલ આકૃતિ પ્રત્યાંકન એકમની છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સાંકેતિક શૃંખલા $\quad\quad$ પ્રમોટર
આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં કયા કારક ભાગ લે છે ?
કયો એકમાત્ર ઉત્સુચક શક્તિમાન છે કે જે પ્રોકેરીયોટ્સમાં પ્રત્યાંકન પ્રક્રિયા દરમ્યાન આરંભ, લંબાઈમાં વધારો અને સમાપ્તિનું ઉત્પ્રેરણ કરે છે ?