બંધારણીય જનીનના $5'$ છેડા પ્રતિપ્રવાહ અને $3'$ છેડા (અનુપ્રવાહ) તરફ આવેલા ભાગ અનુક્રમે.......
સમાપક અને પ્રેરક
પ્રમોટર અને સમાપક
સમાપક અને પ્રમોટર
પ્રેરક અને પ્રમોટર
આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે
$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.
$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.
$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી. પરંતુ કેપિંગ જરૂરી છે.
નીચેની આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?
સિસ્ટ્રોન શેમા હાજર હોય છે ?
નીચે પૈકી કયા કોષમાં $m-RNA$ નિર્માણ માટે કોઈ વધારાની પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી ?
પ્રત્યાંકન દરમિયાન $DNA$ શુંખલાની ન્યુક્લિઓટાઈડ એ $ATACG$ છે. તો $m-RNA$ ની ન્યુક્લિઓટાઈડ શૃંખલા કઈ હશે?