નીચેનામાંથી કયો ભાગ પ્રત્યાંકન એકમનો નથી ?

  • A

    પ્રમોટર

  • B

    બંધારણીય જનીન

  • C

    સ્વયંજનનની ઉત્પતિ

  • D

    સમાયક

Similar Questions

$X$ અને $Y$ ની સાચી જોડ પસંદ કરો:

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$  રંગસૂત્ર $(P)$  જનીનિક સંકેત  
$(2)$  $m-RNA$ $(Q)$  જનીન
$(3)$  $t-RNA$ $(R)$  રોબોઝૉમ
$(4)$  $r-RNA$ $(S)$  પ્રતિસંકેત

આપેલ આકૃતિમાં $Y$ ને ઓળખો.

નીચેની આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?

જનીનિક માહિતીનો વાહક .......છે

ટેમ્પલેટ ($DNA$ અથવા $RNA$)ની રાસાયણિક પ્રકૃતિ અને તેમાંથી ($DNA$ અથવા $RNA$) સંશ્લેષિત ન્યુક્લિઈક ઍસિડની પ્રકૃતિના આધારે ન્યુક્લિક ઍસિડ પોલિમરેઝના વિવિધ પ્રકારની યાદી બનાવો.