$DNA$ અણુ કે જે રેડિયો એક્ટીવ થાયમીડીન ધરાવે છે તેને નોનરેડિયો એક્ટીવ પર્યાવરણમાં દ્વિગુણીત થવા દેવામાં આવે છે. ત્રણ દ્વિગુણન પછી રેડિયો એકટીવ થાયમીડીન ધરાવતા $DNA$ ની ચોક્કસ સંખ્યા શું હશે?

  • A

    એક

  • B

    બે 

  • C

    ચાર

  • D

    આઠ

Similar Questions

 $DNA$ સ્વયંજનનમાં નવી શૃંખલાનું સંશ્લેષણ કઈ દિશામાં થાય છે ?

$\rm {DNA}$ સ્વયંજનન સાથે સંકળાયેલ કેટલાંક ઉત્સેચકો $($ $\rm {DNA}$ પોલિમરેઝ અને લીગેઝ સિવાયના) નાં નામ આપો. પ્રત્યેકનું ચાવીરૂપ કાર્ય જણાવો.

બેક્ટરીયાને $^{15}N$ માંથી $^{14}N$ સંવર્ધન માધ્યમમાં કેટલા સમય સુધી સંવર્ધન કરી $DNA $નું નિષ્કર્ષણ કરતા તે સમાન માત્રામાં સંકરિીત $DNA$ અને હલકા $DNA$ નું બનેલું હશે ?

ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?

  • [NEET 2016]

$DNA$ ની કઈ ટેમ્પ્લેટ શૃંખલા પર સ્વયંજનન સતત થાય છે ?