મેસેલ્સન અને સ્ટાલે કઈ પદ્ધતિની મદદથી $DNA$ ને અલગીકૃત કર્યા હતા ?
ફિલ્ટોશન
સેન્ટિફયુગેશન
બ્લેન્ડિંગ
સોનિકેશન
સ્વયંજનનની ઘટનામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓકસાઈડ ટ્રાયફોસ્ફેટ એ - ........
$DNA$ સ્વયંજનનનો મુખ્ય ઉત્સેચક ......છે
$DNA $ સ્વયંજનનમાં પ્રાઈમર એ......
ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાને જોડવા માટે કયો ઉન્સેચક વપરાય છે?
બૅક્ટરિયામાં $DNA$ સ્વયંજનન ......... માં થાય છે.