ભારે $DNA$ ને સામાન્ય $DNA$ થી શેના આધારે અલગીકૃત કરવામાં આવે છે ?
$DNA$ ની લંબાઈ
$DNA$નો અણુભાર
$DNA$ માં $G:C$ નું પ્રમાણ
ઘનત્વ પ્રમાણ
મેસલ્સન અને સ્ટાલના પ્રયોગમાં નાઇટ્રોજનના ભારે આઇસોટોપની અગત્યતા જણાવો.
ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાને જોડવા માટે કયો ઉન્સેચક વપરાય છે?
મેસેલ્સન અને સ્ટાફે બેકટેરીયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરીત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમુનાઓ લીધા ?
બૅક્ટરિયામાં $DNA$ સ્વયંજનન ......... માં થાય છે.
$DNA$ ની કઈ ટેમ્પલેટ શૃંખલા પર નવી શૃંખલા તુટક સંશ્લેષિત થાય છે ?