આનુવાંશિક દ્રવ્યને લઈને નીચેનામાંથી કયા અણુઓ વચ્ચે વિવાદ હતો.

  • A

    કાબોદિત $-$ પ્રોટીન

  • B

    $RNA$ $-$ પ્રોટીન

  • C

    પ્રોટીન $-$ $DNA$

  • D

    $DNA$ $-$ કાબૉદિત

Similar Questions

$DNA$ જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?

  • [NEET 2017]

$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.

વાઈરસનો ઉછેર કયા માધ્યમમાં કરવાથી રેડિયોએક્ટિવ $DNA$ મળે છે ?

$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.

$\rm {DNA}$ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો.