કયા માધ્યમમાં ઉછેરેલા વાઈરસના સંક્રમણથી બેક્ટેરીયા રેડિયોએક્ટિવ બન્યા ?

  • A

    રેડિયોએક્ટિવ બોરોન

  • B

    રેડિયોએક્ટિવ ફોસ્ફરસ

  • C

    રેડિયોએક્ટિવ સલ્ફર

  • D

    રેડિયોએક્ટિવ પોટેશિયમ

Similar Questions

નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?

યોગ્ય જોડ બનાવો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(W)$ ગ્રીફીથ $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે.
$(X)$ એવરી, મેકલિઓડ $(2)$ સ્વયંજનન અધરૂઢીગત રીતે
$(Y)$ મેસલસન$-$સ્ટાલ $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત
$(Z)$ હર્શી અને ચેઈઝ $(4)$ $DNase$ થી રૂપાંતરણની 
પ્રક્રિયા અવરોધાય

$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.

બેકટેરિયામાં રૂપરાંતરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2002]

કયા વાઈરસ ઝડપી વિકૃતિ પામે છે ?