ગાફીથના પ્રયોગ પરથી શેના વિશે ખ્યાલ આવી ન શક્યો ?
આનુવાંશિક દ્રવ્યની રાસાયણિક પ્રકૃતિ
ઉંદરના મૃત્યુનું કારણ
ઉંદર જીવંત રહ્યાનું કારણ
બેક્ટેરીયલ રૂપાંતરણ
કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?
તમે હર્શી અને ચેઈઝનો પ્રયોગ પુનરાવૃત કરો છો અને બે સમસ્થાનિકો $^{32}P$ અને $^{15}N$ અપાય છે. (મૂળ પ્રયોગના $^{35}S$ ના બદલે) તો તમે તમારા પરિણામને અલગ કઈ રીતે ધારી શકો ?
હર્શી અને ચેઇઝના પ્રયોગનું ટૂંકમાં વર્ણન કરો. તે છેવટે શું દર્શાવે છે ? જો બન્ને $DNA$ અને પ્રોટીન ફોસ્ફરસ અને સલ્ફર ધરાવતા હોય તો પરિણામ સરખું જ આવે તેમ તમે માનો છો ?
સુસ્પષ્ટ સાબિતી કે $DNA$ જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યું
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....