સજીવને તેના $DNA$ ની લંબાઈને અનુરૂપ ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

  • A

    મનુષ્ય $\rightarrow$ ઈ.કોલાઈ $\rightarrow$ $\phi$ $\times\, 174$

  • B

    ઈ.કોલાઈ $\rightarrow \phi \times$ $174 \rightarrow$ મનુષ્ય

  • C

    મનુષ્ય $\rightarrow \phi \times$ $174 \rightarrow$ ઈ.કોલાઈ

  • D

    $\phi \times \, 174$ $\rightarrow$ ઈ.કોલાઈ $\rightarrow$ મનુષ્ય

Similar Questions

નીચેની રચનામાં રહેલ $DNA$ માં કેટલી નાઈટ્રોજન બેઈઝ જોડ હોય છે?

$E-coli$ બૅક્ટરિયામાં આવેલ આનુવંશિક દ્રવ્ય ....... છે

  • [AIPMT 1997]

$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?

  • [AIPMT 2002]

કયા સજીવના $DNA$ ની લંબાઈ $0.136\, cm$ છે ?

$DNA$ ના પ્રત્યેક વળાંકમાં કેટલી નાઈટ્રોજન બેઈઝની જોડીઓ હોય છે ?