નીચેનામાંથી કઈ રચના શક્ય નથી ?
એડિનીલીક એસિડ
ડિઓકિસગ્વાનીલીક એસિડ
ડિઓકિસસાયટીડીલીક એસિડ
ડિઓક્સિયુરીડીલીક એસિડ
આ રચના દોરીમાં પરોવેલા મણકા(beads-on-string) જેવી દેખાય છે?
નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?
ન્યુક્લિઓટાઈડ કેટલા ઘટકો ધરાવે છે ?
જે ક્રોમેટીન ગાઢ રીતે ગોઠવાયેલ હોય અને ઘટ્ટ રીતે અભિરંજીત થતો હોય તેને શું કહે છે ?
નીચેમાંથી કયો પિરામીડીન નાઈટ્રોજન બેઈઝ નથી ?