ન્યુક્લિઓટાઈડ કેટલા ઘટકો ધરાવે છે ?

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

છારગાફનું નિયમ .....તરીકે આપવામાં આવે છે.

નીચેનામાંથી કોની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન નથી ?

નીચેની રચનામાં રહેલ $DNA$ માં કેટલી નાઈટ્રોજન બેઈઝ જોડ હોય છે?

વોટસન અને ક્રિકને નવા $DNA$  મોડલ માટે કઈ પાયાની માહિતી મળી હતી ? તેમનો ફાળો શું હતો ?

 ન્યુક્લિઓઝોમ.........