$DNA$ ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?

  • A

    વોટસન

  • B

    ક્રિક

  • C

    ફેડરીક મીશર

  • D

    મૌરીસ વિલ્કિન્સ

Similar Questions

ન્યુક્લિઓટાઈડના બનેલા પોલિમરની શર્કરાના $5'$ છેડા પર શું હોય છે ?

કયા સજીવનું $DNA$ $4.6 \times 10^6\,bp$ નું બનેલું છે ?

નીચેનામાંથી કઈ રચના શક્ય નથી ?

$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?

  • [AIPMT 2002]

નીચેની રચનામાં રહેલ $DNA$ માં કેટલી નાઈટ્રોજન બેઈઝ જોડ હોય છે?