નીચેનામાંથી કયા ન્યુકિલક એસિડ છે ?

  • A

    $DNA$

  • B

    $RNA$

  • C

    પ્રોટીન

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

$NHC$ પ્રોટીન એટલે....... 

$DNA$ ના અણુમાં ..................

  • [AIPMT 2008]

હિસ્ટોનના આઠ અણુઓથી બનતા એકમને શું કહે છે ?

સજીવને તેના $DNA$ ની લંબાઈને અનુરૂપ ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

નીચેમાંથી કયો પિરામીડીન નાઈટ્રોજન બેઈઝ નથી ?