$DNA$ ના અણુમાં ..................
એડીનીન અને થાયેમિનનું પ્રમાણ સજીવોમાં જુદું જુદું હોય છે.
બે શૃંખલાઓ જે પ્રતિસમાંતર હોય છે. એક $5’ \rightarrow 3'$ અને બીજી $3' \rightarrow 5'$ દિશામાં જોવા મળે છે.
પ્યુરિન અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડની કુલ સંખ્યા હંમેશાં સમાન હોતી નથી.
બે શૃંખલા છે જે $5' \rightarrow 3'$ દિશામાં સમાંતર રહે છે.
આપેલ આકૃતિ કઈ રચનાની છે ?
આદિકોષકેન્દ્રિક જનીન તંત્ર ......ધરાવે છે.
ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે ?
ક્રોમેટીનનો કેટલોક આછો અભિરંજીત વિસ્તાર.........
પોલિવુક્લિઓટાઈડ શૃંખલામાં નિકટવર્તી ન્યુક્લિઓટાઈડ $... . .$ દ્વારા જોડાય છે.