માનવમાં રુધિરજૂથના નિયંત્રણ માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સાચી છે?

  • A
    $I^A$ અને $I^B$ એ બે પ્રચ્છન્ન કારકો છે.
  • B
    $I^A$,$I^B$ અને $i$ એમ ત્રણ કારકો સંકળાયેલા છે.
  • C
    ત્રણેય કારકો $I^A$,$I^B$ અને $i$ સમયુગ્મી છે.
  • D
    ત્રણેય કારકો $I^A$,$I^B$ અને $i$ પ્રભાવી છે.

Explore More

Similar Questions

જો માતાનું રુધિરજૂથ '$A$' હોય અને પિતાનું રુધિરજૂથ '$AB$' હોય,તો તેમના બાળકોના સંભવિત રુધિરજૂથો કયા હશે?

$O$ રુધિરજૂથ ધરાવતી માતા અને $A$ રુધિરજૂથ ધરાવતા પિતાના સંતાનનું રુધિરજૂથ નીચેનામાંથી કયું હોઈ શકે?

$ABO$ રુધિરજૂથનું નિયંત્રણ કરતા જનીન '$I$' ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

નીચેનામાંથી કઈ ઘટનામાં પ્રભુતા અને સહપ્રભાવીતા બંને જોઈ શકાય છે?

જો માતાનું રુધિરજૂથ $A$ હોય અને પિતાનું રુધિરજૂથ $O$ હોય,તો સંતાનનું રુધિરજૂથ કયું હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo