સંકરણ કરાવતા $75$ છોડ ઉચા અને $25$ છોડ નીચા  પ્રાપ્ત થાય છે તો તેમના માટે પિતૃ પ્રકાર કેવો હશે?

  • A

    સમયુગ્મી અને વિષમયુગ્મી

  • B

    બન્ને સમયુગ્મી

  • C

    બન્ને વિષમયુગ્મી

  • D

    આપેલામાંથી કોઈ પણ હોઈ શકે

Similar Questions

જો એક ઊંચા અને નીચા વટાણાનાં છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે તો, સંકરણ ના પરિણામ સ્વરૂપ ઉત્પન્ન થતા છોડ ઊંચા હતા તો નવી સંતીત નું જનીન સ્વરૂપ આપેલામાંથી કયું હશે?

ખરબચડાં દેખાવ સ્વરૂપ વટાણાનાં બીજના જનીનિક આધારની ચર્ચા કરો. 

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?

  • [AIPMT 2010]

વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ સંતતિ (offspring) 

$2.$ દેખાવ સ્વરૂપ

અજાણ પીળા રંગના બીજનું સંકરણ લીલા રંગના બીજ સાથે કરાવતા $50\, \%$ બીજ લીલા રંગના અને $50 \,\%$ બીજ પીળા રંગના આવે છે. તો અજાણ પીળા રંગના બીજનું જનીન બંધારણ શું હશે ?