શુધ્ધ ઉંચા અને શુધ્ધ વામન છોડનું સંકરણ કરાવતા મળતા સંકરીત છોડમાં સ્વફલન કરાવવામાં આવ્યું તો અંતીમ સંકરણ બાદ મળતી સંતતિ માટે સ્વરૂપ... પ્રકાર કર્યું હશે?

  • A

    બધા ઉંચા છોડ

  • B

    બધા નીચા છોડ

  • C

    $75 \%$ ઉંચા અને $25 \%$ નીચા

  • D

    $50 \%$ ઉંચા અને $50 \%$ નીચા

Similar Questions

દ્વિકીય સજીવમાં જોડીમાંનું એક વૈકલ્પિક કારક હાજર હોય, તેવી અવસ્થાને..... કહે છે.

એક જ પ્રકારના બંને કારકો ધરાવતો સજીવ ……… છે.

  • [AIPMT 1992]

જનીનો કે જે વિરોધાભાસી લક્ષણોની જોડનાં સંકેતો ધરાવે છે તેઓને ............. કહે છે.

સંકરણ કરાવતા $75$ છોડ ઉચા અને $25$ છોડ નીચા  પ્રાપ્ત થાય છે તો તેમના માટે પિતૃ પ્રકાર કેવો હશે?

નીચે આપેલ કયો નિયમ મેન્ડલ દ્વારા આપવામાં આવ્યો ?