કપાસના બીજમાંથી બનાવેલ ગોસીપલ ગોળી એ શું કાર્ય દર્શાવે છે?
એઝોસ્પર્મીઆ (શુક્રકોષજનન અટકાવે)
શુક્રકોષની પરીપકવતા ઘટાડે
શુક્રકોષજનન પ્રેરે
અધિવૃષ્ણ નલીકાની પરીપકવન ક્ષમતાને અવરોધે
સેન્ટ્રલ રાઈસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ કયાં આવેલું છે?
$RU\; 486$ (મીફપ્રીસ્ટોન) ને કારણે નીચેનામાંથી ક્યાં અંતઃસ્ત્રાવની ક્રિયા અવરોધાય છે ?
$AIDS$ દિવસ .......... છે.
નાની, પ્લાસ્ટીકની છ નળાકાર ગર્ભનિરોધક રચનાઓ જે પાંચ વર્ષ સુધી અસરકારક છે. તે છે.
કોણ અંતઃસ્ત્રાવ મુકત કરી શકે છે?