શુક્રકોષનાશક (સ્પર્મીસાઈલ્સ) ગોળીઓ કોના દ્વારા બનાવાય છે.
$ZnSO_4, KMnO_4$
બોરીક એસીડ, લેકટીક એસિડ, સાઈટ્રીક એસિડ
$OAA,$ પાયરૂવિકએસીડ
$A$ અને $B$ બંને
સીફીલીસથી પીડીત વ્યક્તિમાં ક્યાં તબક્કે અલ્સર જોવા મળે છે?
દેશની વધતી વસ્તી વૃદ્ધિ દર્શાવવા માટે નીચેનામાંથી ક્યું કારણ સૌથી વધારે માનવા યોગ્ય છે?
$Cu$ આયનો કૉપર મુક્ત કરતા આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$.
જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?
$16$ ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે