કયાં સમયગાળા દરમિયાન ગર્ભપાત એ ઘાતક નીવડે છે?
$12$ અઠવાડીયા
$24$ અઠવાડીયા
$3$ મહિના
$8$ અઠવાડીયા
ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને ......... કહે છે.
દર વર્ષે વિશ્વમાં લગભગ કેટલા $MTP$ થાય છે?
$\rm {MTP}$ માટેનાં કાયદાકીય ધારાધોરણોની ચર્ચા કરો.
$MTP$ એટલે શું?
પ્રેરિત ગર્ભપાત વિશે માહિતી આપો.