સહેલીની કાર્ય પધ્ધતિ શું છે?
પ્રતિ ઈસ્ટ્રોજેનીક
પ્રતિ પ્રોજેસ્ટોજેનીક
પ્રોજેસ્ટેરોન મુકત કરીને ગર્ભસ્થાપન અવરોધે
કોપર મુકત કરીને શુક્રકોષોની ચલિતતાને અવરોધે છે.
$IUCDs$ નું પુર્ણનામ આપો.
કયું તાત્કાલીન ગર્ભ નિરોધન માટે ઉપયોગી છે.
અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધકોની પ્રક્રિયાના પ્રકાર, લાભ અને ગેરલાભની ચર્ચા કરો.
બળાત્કાર કે રક્ષણ વગરનાં સમાગમથી ગર્ભધારણની શક્યતાઓ વધે છે આવા સંજોગોમાં પ્રથમ........ માં $IUDs$ નો ઉપયોગ કરવાથી ગર્ભઅવરોધક મૂલ્ય પ્રાપ્ત થાય છે અને ગર્ભધારણની શક્યતા નકારી શકાય છે.
...... ના કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે આપાતકાલીન ગર્ભનિરોધક ખૂબ જ અસરકારક છે.