ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?
મેનોપોઝ પછી
રજોદર્શન(menarche) પહેલા
ગર્ભઘારણ દરમિયાન
ઉપરના બધા જ
વીર્ય રસમાં શુક્રાણુ એ શેનો સ્ત્રાવ હોય છે ?
શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?
અંડપતન પછી પુટિકા શેમાં ફેરવાય છે ?
બહુ શુક્રકોષ કોનામાં સામાન્ય છે ?
આંત્રકોષ્ઠનું સંપૂર્ણ નિર્માણ શું સૂચવે છે ?