નીચેનામાંથી કયું સ્તર પુટીકાનું તંતુમય સ્તર છે ?
બાહ્ય પાવર (થીકા એકસ્ટર્ની)
ઝોના પેલ્યુસીડા
મેમ્બેના ગ્રેન્યુલોઝા
એક પણ નહિં
પ્રથમ અર્ધીકરણ વિભાજન દરમિયાન નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?
દ્વિતીય પૂર્વઅંડકોષ
દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.
અંડકોષજનન એટલે શું? અંડકોષજનનનો સંક્ષિપ્ત અહેવાલ આપો.
માદામાં અંડકોષજનન દરમિયાન તૈયાર થયેલ પ્રાથમિક પૂર્વ અંડકોષ કઈ અવસ્થામાં વધુ સમય પસાર કરે છે ?